Swiggy Orders: ભારત પાકિસ્તાનની મેચમાં SWIGGYએ સર્જ્યો રેકોર્ડ, દર મિનિટે 250 બિરિયાની …
Swiggy Orders: શનિવારે અમદાવાદમાં ભારત પાકિસ્તાનની મેચ શાંતિથી પૂરી થઇ ગઇ. ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ સ્વિગીએ શનિવારે જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની ODI વર્લ્ડ કપની ગ્રુપ મેચ દરમિયાન તેને પ્રતિ મિનિટ 250થી વધુ બિરયાનીનો ઓર્ડર મળ્યો હતો. મેચની શરૂઆતથી, સ્વિગી પર પ્રતિ મિનિટ 250 બિરયાનીનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. કંપનીએ કહ્યું હતું કે, ‘ચંદીગઢના એક પરિવારે એક સાથે 70 બિરયાનીનો ઓર્ડર આપ્યો હતો. એવું લાગે છે કે તેઓ પહેલેથી જ ઉજવણીનાં મૂડમાં હતા.
Read More