‘પ્રજ્ઞાન રોવર સાથે જોડાયેલી ઉમ્મીદ હજુ બાકી છે’ : ઈસરો ચીફે ચંદ્રયાન 3 મિશન પર આપી મોટી અપડેટ
Chandrayaan-3: પ્રજ્ઞાન રોવર ફરી થઈ શકે છે એક્ટિવ, ISRO ચીફે આપ્યું મોટું અપડેટ
Chandrayaan-3: ISRO ચીફ એસ સોમનાથે ચંદ્રયાન 3 ના પ્રજ્ઞાન રોવરને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે રોવર ચંદ્રની સપાટી પર ફરીથી સક્રિય થઈ શકે છે. કોચીમાં એક કાર્યક્રમ દરમિયાન, જ્યારે એસ સોમનાથને પૂછવામાં આવ્યું કે શું રોવર ફરીથી સક્રિય થશે, તો ઈસરોના વડાએ જવાબ આપ્યો કે તેની દરેક શક્યતા છે.
Read More