BangladeshINIndiaNetherlands

બાંગ્લાદેશી બોલરે ભારતીય પીચો પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- અહીંયા તો માત્ર બેટ્સમેનોની જ બલ્લે બલ્લે – Trending News

બાંગ્લાદેશી બોલરે ભારતીય પીચો પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- અહીંયા તો માત્ર બેટ્સમેનોની જ બલ્લે બલ્લે

બાંગ્લાદેશી બોલરે ભારતીય પીચો પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- અહીંયા તો માત્ર બેટ્સમેનોની જ બલ્લે બલ્લે

world cup 2023: સતત ચાર મેચ હાર્યા બાદ બાંગ્લાદેશ સેમીફાઈનલની રેસમાંથી લગભગ બહાર થઈ ગયું છે. નેધરલેન્ડ સામેની મેચ પહેલા તસ્કીને કહ્યું, ‘મેં આ વર્લ્ડ કપમાં જોયું કે બોલરો માટે કંઈ નથી. બેટ્સમેનો માટે આ મદદરૂપ વિકેટ છે. બધા મેદાન આ પ્રમાણે છે.

Read More

નેધરલેન્ડ્સે બાંગ્લાદેશને 230 રનનો ટાર્ગેટ આપ્યો: બાંગ્લાદેશને બીજો ફટકો, 15 રન બનાવીને તન્ઝીદ …

નેધરલેન્ડ્સે બાંગ્લાદેશને 230 રનનો ટાર્ગેટ આપ્યો: બાંગ્લાદેશને બીજો ફટકો, 15 રન બનાવીને તન્ઝીદ ...

વર્લ્ડ કપ 2023ની 28મી મેચમાં નેધરલેન્ડ્સે બાંગ્લાદેશને 230 રનનો ટાર્ગેટ આપ્યો છે. કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં નેધરલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી અને 229 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.

Read More

BAN vs NED: નેધરલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો કર્યો નિર્ણય

BAN vs NED: નેધરલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો કર્યો નિર્ણય

WORLD CUP 2023: વર્લ્ડ કપ 2023 ની 28મી મેચ આજે શનિવારે (28 ઓક્ટોબર) બાંગ્લાદેશ અને નેધરલેન્ડ વચ્ચે રમાશે. આ મેચ આજે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે બપોરે 2 વાગે રમાશે. બંને ટીમો વચ્ચે ટોસ ઉછાળવામાં આવ્યો છે. જેમાં નેધરલેન્ડે ટોસ જીત્યો છે, અને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

Read More

BAN vs NED Live Score નેધરલેન્ડ્સે બાંગ્લાદેશ સામે ટોસ જીતીને બેટિંગ લીધી

BAN vs NED Live Score નેધરલેન્ડ્સે બાંગ્લાદેશ સામે ટોસ જીતીને બેટિંગ લીધી

Bangladesh vs Netherlands Live Score Updates 2023 World Cup: ICC વર્લ્ડ કપ 2023ની 28મી મેચમાં બાંગ્લાદેશ નેધરલેન્ડ્સ સાથે ટકરાશે. નેધરલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બાંગ્લાદેશે અત્યાર સુધી રમાયેલી પાંચમાંથી ચાર મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે માત્ર એક જ મેચ જીતી શક્યું છે. બીજી તરફ નેધરલેન્ડની હાલત પણ બાંગ્લાદેશ જેવી જ છે. નેધરલેન્ડ પણ પાંચમાંથી માત્ર એક જ મેચ જીતવામાં સફળ રહ્યું છે.

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button